વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં નાગરિકોના આરોગ્ય માટેની ખાસ દરકાર લેતું વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર...

 વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં નાગરિકોના આરોગ્ય માટેની ખાસ દરકાર લેતું વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર...

આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રયસ્થાનોમાં નાગરિકોનું હેલ્થ સ્ક્રીનિંગ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરિનેશનની કામગીરી પુરજોશમાં...

Comments