વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગનું આગોતરું આયોજન..

વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગનું આગોતરું આયોજન...
ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાની પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી 45 જેટલી સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમની દરકાર લેવામાં આવી રહી છે...

Comments