Kusum Vilas/Prem Bhavan Palace-નઝરબાગ પૅલેસ - વડોદરા
Kusum Vilas/Prem Bhavan Palace-નઝરબાગ પૅલેસ - વડોદરા
નઝરબાગ પૅલેસ વડોદરાના શાહી પરિવારનું જુનું નિવાસ સ્થાન છે. જેનું નિર્માણ મલ્હાર રાવ ગાયકવાડે ૧૯ મી સદીમાં કર્યું હતું. આજે તે શાહી પરિવારના વારસદારોનું નિવાસ સ્થાન છે.
Comments
Post a Comment