Makarpara Palace-મકરપુરા પૅલેસ - વડોદરા

 

Makarpara Palace-મકરપુરા પૅલેસ - વડોદરા

મકરપુરા પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૮૭૦ માં મહારાજા ખંડેરાવ દ્વારા કરવામાં આવ્‍યું હતું અને તેનો જીર્ણોદ્ધાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરેલ હતો. આ મહેલમાં ઇટાલીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ મહેલ અત્‍યારે ભારતીય વાયુસેનાના તાલીમ વર્ગો ચાલે છે.

Comments